કરૂણતા / સરકાર કહે છે અનાજ પૂરતું છે ચિંતા ન કરો, પણ લોકોને મળતું કેમ નથી?

Government said we have buffer stock for food but reality said different story in Gujarat

ગુજરાતમાં કોરના વાયરસનો સંકજો વધુને વધુ ઘેરો બની રહ્યો છે ત્યારે પુરવઠા વિભાદ દ્વારા વારંવાર લોકોને હૈયાધારણ આપવામાં આવી રહી છે કે, આપણી પાસે પૂરતો અનાજનો બફર સ્ટોક છે. દોઢ વર્ષ ચાલે તેટલુ અનાજ છે. પણ ગ્રાઉન્ડ રિયાલિટી તો કંઈક ઓર જ કહાની કહે છે. કેમ કે, ક્યાંક અનાજ નથી મળી રહ્યુ તો ક્યાંક અનાજ ન મળવાને કારણે લોકો અંતિમ પગલું લેતા પણ ખચકાતા નથી. સરકારની વાતો અને વાસ્તવિકતા વચ્ચે આસમાની સુલતાની જેટલો મસમોટો તફાવત જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ