નિવેદન / WhatsApp માર્કેટિંગ માટે જ્યારે ડેટા શેર કરી શકે છે તો કાયદો અને વ્યવસ્થા માટે કેમ નહીં : રવિશંકર પ્રસાદ

government said no intention to violate fundamental rights

ફેસબુકનો માલિકી હક ધરાવતી મેસેજિંગ એપ WhatsApp ભારત સરકારના નવા IT નિયમોને લઈને કોર્ટમાં પહોંચી છે. ત્યારે આ મામલે હવે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મહત્વનું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ