કાર્યવાહી / ચીનને વધુ એક ફટકો આપવાની તૈયારીમાં સરકાર, 59 એપ્સ પર પ્રતિબંધ બાદ લઇ શકે છે આવો નિર્ણય

government reviewing data sharing policy of 20 app

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ ભારતે સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. જો કે, ત્યારબાદ હવે સરકાર વધુ 20 એપ્સની ડેટા શેરિંગ પોલીસીની સમીક્ષા કરી રહ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ