કૌભાંડ / સસ્તા અનાજની દુકાનનો પુરવઠો કોણ ચાઉં કરી જાય છે?

government ration shop Foodgrains scam in mehsana vadnagar

તંત્રની વધુ એક ગેરરીતિ સામે આવી છે. સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ગ્રાહકોને 24 કિલોની જગ્યાએ માત્ર 20 કિલો જ અનાજ આપવામાં આવે છે અને બાકીનું અનાજ ખાનગી વેપારીઓને બારોબાર વેચી મારવામાં આવે છે. એક બાજુ સતત એવી બુમો પાડવામાં આવે છે કે સસ્તા અનાજની દુકાનમાં પુરવઠો નથી બીજી બાજુ એ જ પુરવઠાને ચાઉં કરી જવાનો?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ