ફેરફાર / જો હડતાળ પાડવી હોય તો આટલા દિવસ અગાઉ કરવી પડશે જાણ, નહીં તો...

Government proposes to make 14 day prior notice mandatory for employees to go on strike

કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે હવે નવા શ્રમ કાયદા અનુસાર હડતાળ કરવાને 14 દિવસ પહેલા કર્મચારીઓએ આ અંગેની જાણકારી આપવી આવશ્યક રહેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો કોઇ પણ યૂનિટમાં હડતાળ પાડવાનું નક્કી થાય છે તો તે અંગે 14 દિવસ પહેલા સૂચના આપવી પડશે. આ એક નવા શ્રમ કાયદાનો એક ભાગ છે, જેને સરકાર લઇને આવવાનું વિચારી રહી છે અને મંત્રાલય આ વિષયને લઇને કેટલાક રાજ્યના સંપર્કમાં પણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ