કામની વાત / ડોક્ટરની કાપલી વગર આ 16 પ્રકારની દવાઓ તમે જાતે ખરીદી શકશો, સરકાર બદલી રહી છે આ નિયમ

government proposes sale of 16 commonly used medicines without doctor prescription

આમ તો કોઈ પણ દવા ખરીદતા પહેલા ડોક્ટરની સલાહ અને તેમના નિર્દેશ હોવા જરૂરી છે. પણ સામાન્ય લોકોની સગવડ માટે સરકારે આ નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ