Ek Vaat Kau / હવે આવી જાહેરાત કરી તો 5 વર્ષની સજા અને 50 લાખનો દંડ

કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે જો કોઇ ખોટી લોભામણી જાહેરાત કરશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે અને સજા પણ થઇ શકે છે. ત્યારે આ અંગે વધુ માહિતી જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ