ખુશખબર / સરકાર રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટું રાહત પેકેજ લાવવાની તૈયારીમાં

The government is in the process of bringing a big relief package to the real assets sector

સરકાર રિયલ એસ્ટેટ સેક્ટર માટે રેન્ટલ પોલિસી લાવી શકે છે કે જેના હેઠળ સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવેલ પ્રોપર્ટીને રેન્ટ પર આપવાથી ટેક્સમાં છૂટ મળી શકશે. રેન્ટલ ઇન્કમથી થનારી આવક અને નફા પર ઇન્કમટેક્સમાં રાહત આપવાનો પણ પ્રસ્તાવ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ