નિર્ણય / સરકાર વેચશે આટલા સસ્તા ભાવે ડુંગળી, નહીં થાય તમને વિશ્વાસ

government plans to sell imported onion at rs 22-23 per kg to avoid rotting at port

કેન્દ્ર સરકાર પોર્ટ ઉપર સડી રહેલી આયાતી ડુંગળીને સસ્તા ભાવે એટલે કે 22 23 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકે છે. આ ડુંગળીનો ભાવ અત્યારના ભાવની તુલનાએ આશરે 60 ટકા ઓછી છે. સૂત્રોએ ગુરુવારે આ જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ