નિયમ / સોનાનાં ઘરેણાં ખરીદવા માટેનો આ નિયમ 1 જાન્યુઆરીથી બદલાવાની શક્યતા, સરકાર તૈયારીમાં

 Government plans to make BIS hallmarking mandatory for gold jewellery

જો તમે સોનાનાં દાગીના ખરીદવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે, કારણ કે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરીથી સોનાનાં દાગીના ખરીદવાનો નિયમ બદલાઈ જશે. લાંબો સમય રાહ જોયા બાદ કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલયે સોના-ચાંદીના દાગીનાના હૉલમાર્કિંગને મંજૂરી આપી દીધી છે. જે 1 જાન્યુઆરીથી લાગુ થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x