ખુશખબર / ખરીદી કરતી વખતે પાક્કું બિલ લઇ લેજો; સરકાર આપે છે અધધ પુરા એક કરોડની લોટરી! જાણો કેવી રીતે?

Government plans to launch 1 crore lottery schemes for original shopping bills to customers

કોઈપણ દુકાનમાંથી ખરીદી કરતી વખતે પાક્કું બિલ લેવાનું ભૂલશો નહીં કારણ કે તમે તેના વડે એક કરોડ રૂપિયા જીતી શકો છો. કેન્દ્ર સરકાર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં ગેરરીતિ અટકાવવાના તેના પ્રયત્નોના ભાગ રૂપે લોટરી સિસ્ટમ દાખલ કરવાની યોજના પર કામ કરી રહી છે. આ અંતર્ગત 1 એપ્રિલથી દર મહિને ખરીદીના દરેક બિલને લકી ડ્રોમાં સમાવવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ