ટેલિકોમ / વોડાફોન-આઈડિયા સહિતની કંપનીઓને બચાવવા માટે સરકારની કવાયત, આપી શકે છે મોટી રાહત

government plans to give bail out package for vodafone-idea like telecom company

એડ્જસ્ટેડ ગ્રોથ રેવન્યૂ (એજીઆર)ની બાકી નીકળતી જંગી લેણી રકમથી પ્રભાવિત વોડાફોન-આઇડિયા સહિતની ટેલિકોમ કંપનીઓને બચાવવા માટે વિવિધ મંત્રાલય વચ્ચે બેલઆઉટ પેકેજ આપવા અંગે સંમતિ સધાઇ રહી છે. આ અંગે ટેલિકોમ મંત્રાલય, નાણાં મંત્રાલય અને નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક મળી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ