અર્થતંત્ર / તો સરકારના GDPના આંકડા રાતોરાત સુધરી જશે, ઉઠી રહ્યાં છે સવાલો

Government planning to change the base year of GDP which is likely to improve future GDP figures

કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે થોડા મહિનામાં જ GDPની ગણતરી માટે નવું Base Year એટલે કે સંદર્ભ વર્ષ જાહેર કરવામાં આવશે. અત્યારે Base Year 2011-12 છે જે બદલીને 2017-18 કરવાની વિચારણા ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ