મહામારી / કોરોના સંકટમાં મોદી સરકારે આપી આ મોટી છૂટ, ઘણાં દર્દીઓના જીવ બચી જશે

Government permits import of oxygen concentrators bought through post, courier for personal use

કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે સામાન્ય લોકો ખાનગી ઉપયોગ માટે વિદેશથી ઑક્સિજન કન્સન્ટ્રેટર ઑનલાઈન કે કુરિયરથી મંગાવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ