સારા સમાચાર / દેશના અનેક પેન્શનધારકોને થશે રાહત, કેન્દ્ર સરકારે કરી આ મોટી જાહેરાત

Government Pension Not Being Reduced Nirmala Sitharaman Clarifies

કેન્દ્ર સરકારે રવિવારે એક મોટી જાહેરાત કરી છે. તેમાં સરકારે જણાવ્યું છે કે હજુ સુધી કોઈ પણ વ્યક્તિના પેન્શનને ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. સરકાર હાલમાં આ બાબતે કોઈ વિચાર કરી રહી નથી. સરકાર તરફથી આવેલું સ્પષ્ટીકરણ અનેક અફવાઓ પછી આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ