રસીકરણ / સીરમ બાદ હવે ભારત બાયોટેકને પણ સરકાર દ્વારા અપાયો 55 લાખ ડોઝનો ઓર્ડર, જાણો શું છે કિંમત

Government orders 55 lakh doses for Bharat Biotech after serum, find out what the price is

ભારતમાં 16 જાન્યુઆરીના રોજથી દેશવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો શરુ થવા જઈ રહ્યો છે, જેના માટે સીરમની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવાકસિનને મંજૂરી આપવામાં આવી છે, અને આ ચારણની શરૂઆત માટે સરકાર દ્વારા બંને કંપનીઓને પ્રારંભિક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ