કૌભાંડ / GSFC ખાતરના તોલમાપમાં ગોલમાલ મામલે સરકારે આપ્યા તપાસના આદેશ

The government ordered a probe into the violation of GSFC fertilizer

GSFC ખાતરમાં તોલમાપમાં કૌભાંડના મામલે હવે સરકારે તપાસના આદેશ આપી દીધા છે. સુરતમાં તોલમાપના અધિકારીઓ ખાતર ડેપો પહોંચ્યા અને ખાતરની થેલીઓનું વજન કરવામાં આવ્યું છે. ત્યારે તોલમાપના અધિકારીઓની તપાસમાં ખાતર ઓછું હોવાનું સામે આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ