ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VIDEO / સરકારી અધિકારીની હિંમત તો જુઓ ખુલ્લે આમ માંગી રહ્યો છે લાંચ, કેમેરામાં કેદ થઈ ભ્રષ્ટાચારની તસવીર

Government officer caught on cam taking bribe

જૂનાગઢના વિસાવદરમાં પાણી પૂરવઠા અધિકારીએ લાંચ માગી હોવાનો વીછાવડ ગામના સરપંચે આક્ષેપ કર્યો છે. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં પાણી પુરવઠા અધિકારી એમ.જી. ચાવડાએ સરપંચ સુરેશભાઈ પાસે લાંચ માગી હતી. જેનો એક વીડિયો વાયરલ થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ