ભાવ / પેટ્રોલ- ડીઝલ અને રાંધણ ગેસ બાદ ખાંડના ભાવમાં થશે વધારો, જાણો ખાંડના ભાવ કેટલે પહોંચશે

government of india sources secretaries oks hike sugar sale price minimum selling price to be hiked by rs 2 per kiligrams

શેરડીના ખેડુતોને રાહત આપવા સરકાર ટૂંક સમયમાં ખાંડના એમએસપી એટલે કે લઘુત્તમ વેચાણ ભાવમાં વધારો કરી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર આ અંગે રચાયેલી સચિવોની સમિતિએ ખાંડના એમએસપીમાં 2 રૂપિયા વધારો કરવાની મંજૂરી આપી છે. મનાઈ રહ્યું છે કે આ નિર્ણયથી સુગર મિલોના રોકડ પ્રવાહમાં વધારો થશે અને સરળતાથી ખેડૂતોના લેણાં ચૂકવવામાં સક્ષમ બનશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019-20 દરમિયાન દેશભરમાં શેરડીના ખેડુતોમાં ખાંડનું ઉત્પાદન ખાંડ મિલો પરના બાકી 22 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ