પોલિસી / સરકાર લાવી રહી છે નવી પોલિસી, તમને 30 ટકા સુધી સસ્તી મળશે નવી કાર

government of india said that cabinet note has been formulated for the vehicle scrapping policy

લાંબા સમયથી અટકી રહેલી સ્ક્રેપેજ પોલિસી હવે જલ્દી લાગૂ થઈ શકે છે. સરકારે તેની જાણકારી સંસદમાં આપી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જનરલ વીકે સિંહએ શનિવારે કહ્યું છે કે વાહન સ્ક્રેપિંગ પોલિસીને માટે કેબિનેટ નોટ તૈયાર થઈ ચૂકી છે. હવે અનફિટ અને જૂના વાહનોને હટાવવા માટે નવી પોલિસીની કેબિનટ નોટ તૈયાર થઈ ચૂકી છે.

બ્રેકિંગ ન્યૂઝ