તમારા કામનું / Work From Homeને લઈને સરકારે કરી મોટી જાહેરાત, જારી કર્યા નવા નિયમ

government of india relaxes rules facilitates work from home for tech industry what is the work from home policy

સરકરે ગુરુવારે બિઝનેસ પ્રોસેજ આઉટસોર્સિંગ (BPO),આઈટી આધારિત સેવાઓ (ITeS)વાળી કંપનીઓ માટે વર્ક ફ્રોમ હોમને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈનને સરળ બનાવવાનું એલાન કર્યુ છે. જેનાથી ઈન્ડસ્ટ્રીના અનુપાલનનું ભારણ ઘટશે અને કોરોના કાળમં ઘરેથી કામ કરનારાઓને મોટી રાહત મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ