બોલિવૂડ / સુશાંત સિંહ રાજપૂતને લઈને લેવાશે આ મોટો નિર્ણય, મોદી સરકાર કરી રહી છે વિચારણા

government of india is going to do this work for the late Sushant Singh Rajput

ભારત સરકાર બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નામે એક એવોર્ડનું નામ રાખવાનું વિચારી રહી છે. તેનું નામ નેશનલ એવોર્ડ્સમાં નોંધાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ