તમારા કામનું / સરકારની આ યોજનામાં મફત અનાજ મેળવવા માટે 31 જુલાઈ પહેલાં કરી લેજો આ કામ

government of india free ration scheme till november modi muft ration know how to link aadhaar with ration card online

માર્ચમાં ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારામણએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પાકેજ અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની ઘોષણા કરી હતી. આ અંતર્ગત જે ગરીબ પરિવારો પાસે રાશનકાર્ડ છે તેમને એપ્રિલથી દર મહિને 5 કિલો ઘઉં/ ચોખા પ્રતિ સભ્ય અને એક કિલો ચણા એપ્રિલથી દર મહિને મફત આપવામાં આવી રહ્યું છે. આ મફત અનાજ રાશનકાર્ડ પર મળતા અનાજના હાલના ક્વોટા ઉપરાંત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ