સહાય / કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : રાજ્યો માટે COVID-19 ઈમરજન્સી પેકેજની મંજૂરી

government of india centre passes packages for covid 19 emergency

કેન્દ્ર સરકારે રાજ્ય હેલ્થ સિસ્ટમને સક્રિય કરવાના હેતુથી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માટે રાહત પેકેજનું એલાન કર્યું છે. તેમાં હોસ્પિટલ, આઈસોલેશન વોર્ડ અને ICU જેવી બાબતો પર રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ પેકેજમાં ખર્ચ થનારી સંપૂર્ણ રકમ કેન્દ્ર સરકારની તરફથી રાજયોને કુલ 3 ભાગમાં આપવામાં આવશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ