ટેકનોલોજી / ચીનની ટેક્નિકથી સ્વચ્છ રહેશે પહાડની હવા

government of himachal pradesh going to buy electric buses

ચીનની કંપની હિમાચલના પહાડોની હવાને દૂષિત થતા બચાવશે. આવું ઇલેક્ટ્રિક બસોની ખરીદીના કારણે બનશે. અત્યાધુનિ ટેક્િનક ચીનની કંપની ફૂટઓનની હશે, જ્યારે નામ ભારતીય કંપની પીએમઆઇનું હશે. હિમાચલ પરિવહન વિભાગે 20 નવી ઇલેક્ટ્રિક બસોની ખરીદીને પૂર્ણ કરી લીધી છે. ૩૧ ઓક્ટોબર પહેલાં તમામ બસ આવી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ