નિયમ / મોદી સરકારના આ નિર્ણયથી સ્ટૅન્ટથી માંડી કૉન્ડમ સુધીના ભાવ થઈ જશે સસ્તા

Government notifies medical devices as drugs from April 1

આજે એટલે કે, 1 એપ્રિલથી સિરિંજ, ડિજિટલ થર્મોમીટર, ડાયાલિસિસ મશીન જેવા તમામ તબીબી ઉપકરણો દવાઓની શ્રેણી હેઠળ આવી ગયા છે. સરકારે કિંમતો પર લગામ લગાવવાના સંદર્ભમાં આ પગલું ભર્યું છે. તબીબી ઉપકરણોમાં કૉન્ડોમ પણ શામેલ છે. એટલે કે, સ્ટૅન્ટથી લઈને કોન્ડોમ સુધીની વસ્તુઓ તમને સસ્તી મળશે અને કોઈપણ તેની કિંમતમાં મનગમતો વધારો કરી શકશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ