કાર્યવાહી / ટેક્સચોરીના મામલે ચીનની ત્રણ મોટી કંપનીઓને સરકારે આપી નોટિસ, નાણાંમંત્રીએ જાહેર ર્ક્યા નામ

government notice 3 Chinese company for tax evasion says nirmala sitaraman

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર ચીનની ત્રણ મોબાઈલ ફોન કંપનીઓ દ્વારા કરચોરીના કથિત કેસોની તપાસ કરી રહી છે અને આ અંગે તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ