સહાય / આ બિઝનેસની કાયમ રહે છે ડિમાન્ડ, શરૂ કરવા માટે સરકાર આપે છે રૂ. 4 લાખ સુધીની લોન, જાણો પ્રક્રિયા

Government Mudra Loan Scheme Support To start Papad Business know the Process

જો તમે ઓછા રોકાણમાં કોઈ ધંધો શરૂ કરવા ઈચ્છો છો તો તમે આ બિઝનેસમાં રોકાણ કરી શકો છો. પાપડ બનાવવાના બિઝનેસમાં તમે ફક્ત 2 લાખ રૂપિયાથી શરૂઆત કરી શકો છો. નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન (National Small Industries Corporation, NSIC)એ તેના માટે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેની મદદથી તમે મુદ્રા સ્કીમને આધારે 4 લાખ રૂપિયાની લોન સસ્તા દરે મેળવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ