ભ્રષ્ટાચાર / બાળકોના દૂધમાં પણ કટકી, સરકારની દૂધ સંજીવની યોજનામાં ચાલી રહ્યું છે સેટિંગ?

Government Milk Sanjeevani Yojana in Corruption

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યમાં સુધારા માટે સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના ચાલે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘણા ગામડાઓમાં બાળકોને દૂધ પૂરતા પ્રમાણમાં આપવામાં આપવામાં આવતું નથી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ