યોજના / કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 75 લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો, જુઓ શું લઇ શકે છે મોટો નિર્ણય?

government may increase salary limit for retirement savings scheme in epfo

EPFOની નિવૃત્તિ બચત યોજના માટે પગાર મર્યાદા વધારી શકે છે. હાલમાં આ મર્યાદા 15,000 રૂપિયા છે. તેને વધારીને 21,000 રૂપિયા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ