બ્લેક મની / નોટબંધી બાદ મોદી સરકાર લઈ શકે છે આ મોટો નિર્ણય, ઘરમાં સોનું રાખ્યું હોય તો જાણી લેજો

government may bring amnesty scheme for gold soon

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર સરકાર ગોલ્ડમાં બ્લેક મની લગાવનાર લોકો પર લાલ આંખ કરવાની તૈયારીમાં છે. સરકાર જલ્દીથી ગોલ્ડ એમનેસ્ટી સ્કીમની જાહેરાત કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ