લાલ 'નિ'શાન

SUP / સરકાર આ 12 પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં, બની રહી છે યોજના

Government may ban 12 items, including cigarette butts

કેન્દ્ર સરકાર નાની પ્લાસ્ટિક બોટલ, થર્મોકોલ અને સિગરેટના બટસ સહિત 12 વસ્તુઓ પર બેન લગાવાની યોજના બનાવી રહી છે. આ અગાઉ કેન્દ્ર સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાની જાહેરાત કરી દીધી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ