મહત્વના સમાચાર / કોરોનાકાળમાં ભારતમાં આવતા અઠવાડિયે વેક્સીનને લઇને મળી શકે છે એક મોટા સમાચાર

government likely to approve oxford astrazenecas covid19 vaccine by next week

કોરોના વેક્સીનની રાહ જોઇ રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. સૂત્રોને મળતી માહિતી મુજબ ભારત સરકાર દ્વારા આવતા અઠવાડિયા સુધીમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનને મંજૂરી આપવામાં આવી શકે છે. આ મંજૂરી પહેલા અધિકારીઓએ સ્થાનિક નિર્માણ કરતી સીરમ ઇન્સ્ટીટયૂટ પાસેથી કેટલીક જાણકારી માગી હતી, જેના પર હાલ મંત્રણા કરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ