સેવા / ચોરી થયેલો મોબાઈલ હવે આસાનીથી મળી જશે ; સરકારે લોન્ચ કરી છે આ નવી સેવા

Government launches web portal to block and track stolen mobile phones

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા સોમવારે એક વેબપોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેની મદદથી ચોરી થયેલો ફોન બ્લોક કરીને તેને ટ્રેક કરી શકાશે. હાલમાં આ વેબ પોર્ટલ ફક્ત દિલ્હી માટે જ ઉપલબ્ધ રહેશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ