નિર્ણય / જે યોજના રૂપાણી સરકારે બંધ કરી હતી તે ભૂપેન્દ્ર સરકારે શરૂ કરવાનો નિર્ણય લીધો, શ્રમિકોને થશે મોટો ફાયદો

Government launches scheme to provide food to workers at nominal rates

ગુજરાત રાજ્યના શ્રમિકો માટે સૌથી સારા સમાચાર, ગુજરાત સરકારે ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ