મોટા સમાચાર / રાશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર, સરકારે લોન્ચ કરી ખાસ એપ, જાણો કોને અને કેવી રીતે મળશે ફાયદો

 government launches mera ration mobile app for migrant pds beneficiaries

NIC દ્વારા ડેવલપ કરાયેલી એન્ડ્રોઈડ બેસ્ડ મોબાઈલ એપ મેરા રાશન પ્રવાસી કાર્ડ ધારકો માટે હાલમાં અંગ્રેજી અને હિંદી ભાષામા કાર્યરત કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ