બ્રેકિંગ ન્યુઝ
VTV / government launches instant messaging app called sandes
Kinjari
Last Updated: 02:34 PM, 29 July 2021
ADVERTISEMENT
વિવાદ જ્યારે ખુબ વધ્યો ત્યારે ભારતમાં વૉટ્સઍપનું અલ્ટરનેટિવ શોધી કાઢવામાં આવ્યું અને સંદેશ નામની ઍપ્લિકેશન બનાવવામાં આવી હતી.
ઇલેક્ટ્રોનિક્સ અને IT મિનિસ્ટરે આપ્યો લેખિત જવાબ
આ ઍપ વિશે ઇલેક્ટ્રોનિક્સ અને IT મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં લેખિતમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ નવું પ્લેટફોર્મ ગ્લોબલ મેસેજીંગ સિસ્ટમ વૉટ્સઍપને રિપ્લેસ કરશે.
ADVERTISEMENT
આ રીતે સંદેશ
સંદેશ એક સ્વદેશી એપ છે અને તે મોબાઇલ નંબર અને ઇમેઇલ IDથી ચાલશે. જે રીતે વૉટ્સઍપ ચાલે છે તે જ પ્રકારની ઍપ છે. હાલમાં તે ગવર્મેન્ટ એમ્પ્લોય યુઝ કરી રહ્યાં છે જેનાથી ઍપનું વ્યવસ્થિત ટેસ્ટિંગ થાય.
ચંદ્રશેખરે આપ્યું નિવેદન
રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, સંદેશમાં વન ટુ વન અને ગ્રુપ એમ બંને પ્રકારે ચૅટ કરી શકાશે. ફાઇલ અને મિડીયા શૅર કરી શકાશે, તે સિવાય ઓડિયો અને વીડિયો ફીચર પણ હશે. ગૂગલ પ્લે અને એપલ સ્ટોર પર એપ્લિકેશન ઉપલબ્ધ રહેશે.
સંદેશ એ ગવર્મેન્ટની પહેલ છે જેનાથી ભારતમાં બનેલી ઍપ્સને લોકો વધારેમા વધારે યુઝ કરે અને તેમાં પ્રાઇવસીની ચિંતા ન રહે. ટ્વિટરની જેમ ભારતમાં KOO ઍપ લૉન્ચ કરવામાં આવી છે. કૂ એક સ્વદેશી એપ છે જે ટ્વિટરની જેમ જ માઇક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT