GOOD NEWS / ખેડૂતો માટે હરખના સમાચાર: આ પ્લેટફોર્મ પર હવે બીજા રાજ્યોમાં પણ પાક વેચી શકશો, લાખો લોકોને થશે ફાયદો

government launches e nam pop platform of platforms now farmers can sell their crops in other states

કેન્દ્ર સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે એક રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-નામ) અંતર્ગત પ્લેટફોર્મ ઓફ પ્લેટફોર્મ(POP)ની શરૂઆત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ