વાહ / દુનિયાનું પ્રથમ નંબરનું એશિયાટિક સિંહોનું એક માત્ર ઠેકાણું ગીર, અનેક દેશોને અહીંથી અપાયા 'સાવજ'

government launch asiatic lion conservation project for gujarat

એશિયાટિક સિંહોનું એક માત્ર ઠેકાણું હોવાનું ગૌરવ સૌરાષ્ટ્રના ગીરને મળેલું છે. ત્યારે અહીં વસતા સિહોનો જેટલો કુદરતી ઉછેર થવો જોઈએ એટલું વૈજ્ઞાનિક ઢબે તેમનું સંવર્ધન થવુ જોઈએ એ પણ એટલું જરૂરી છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલા 100 વર્ષ જૂના સક્કરબાગ ઝુમાં સિહોના સંવર્ધનને લઈને કેવા અને કેવી રીતે કરવામાં આવે છે પ્રયાસ જોઈએ આ અહેવાલમાં.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ