આદેશ / ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ રાજ્યની તમામ જમીનની આ ટેક્નોલોજીથી માપણી થશે

Government land and pasture land pressures

સરકારી જમીન અને ગૌચર પર થયેલા દબાણને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા રાજ્યભરમાં તમામ સરકારી જમીનની માપણી કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સરકાર દ્વારા માપણી કરાશે. સરકારી જમીન પર થયેલા દબાણને લઈને મહેસુલ મંત્રીએ તમામ જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ