ગાંધીનગર / સરકારી નોકરીઃ ગુજરાતના યુવકો માટે મહત્વના સમાચાર, આ વિભાગમાં આવશે ટૂંક સમયમાં મોટી ભરતી

Government jobs: Important news for the youth of Gujarat

સૂત્રકીય માહિતી પ્રમાણે રાજ્યમાં પંચાયત વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવી શકે છે, પંચાયત વિભાગમાં 16 હજારથી વધુ જગ્યાઓ ખાલી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ