બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Extra / તમારા કામનું / રેલવેમાં ધો.10 પાસ માટે સરકારી નોકરીનો મોકો, 2000થી વધારે ખાલી જગ્યા માટે ફટાફટ કરો અરજી
Last Updated: 08:45 PM, 17 July 2024
ભારતની રેલવે સાથે જે લોકો જોડાવા માંગે છે તેમના માટે એક મહત્વનું અપડેટ આવ્યું છે. રેલવે વિભાગે એપ્રેન્ટિસની ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. આ માટે બે હજારથી વધુ જગ્યા ભરવામાં આવશે. જે લોકો તેમાં ફોર્મ ભરવા માંગે છે તેઓએ rrccr.com વેબ સાઈટ પર જેઇને એપ્લાય કરવાનું રહેશે.
ADVERTISEMENT
આ એપ્રેન્ટિસની જગ્યા માટે ઉમેદવારો 15 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. જે લોકો અહીંયા ફોર્મ ભરવા માંગે છે તેઓ નીચે મુજબના સ્ટેપ્સને ફોલો કરવાનું રહેશે. કુલ 2424 જગ્યા માટે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેમાં ઉમેદવારનું 10મુ પાસ અને સંબંધિત ITI નો ટ્રેડ કરેલો હોવો જોઈએ.
વધુ વાંચો : પાકિસ્તાનના છોકરાનો વીડિયો વાઈરલ, લોકોએ કહ્યો છોટે બુમરાહ, જુઓ વીડિયો
ADVERTISEMENT
આ સિવાય ફોર્મ ભરવા માટે 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ.અહીંયા એપ્લાય કરવા માટે જનરલ, OBC અને EWS માટે 100 રૂપિયાની ફી રાખવામાં આવી છે. તો મહિલા, SC, ST માટે કોઈ ફી નથી રાખવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.