આનંદો! / કાર ચાલકો માટે ખુશખબર! CNG અને LPG કિટને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય,તમારે જાણવો જરૂરી

government issue notification to allow retrofitting of cng lpg kit

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે (Union Ministry of Road Transport) ભારત સ્ટેજ (BS-6) વાહનોમાં CNG અને LPG કિટના રેટ્રો ફિટમેન્ટની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ