તમારા કામનું / હવે સરકારની બધી યોજનાઓનો લાભ મેળવવો આસાન, PM આવાસ હોય કે ઉજ્જવલા, બધી યોજનાઓ એક જ ઠેકાણે

 government is planning to make a common platform for government schemes like pm awas and ujjwala

કેન્દ્ર સરકાર દ્વારા હવે તમારા કામ આસાન બનવવાની દિશામાં વધુ એક પગલું લેવામાં આવી રહ્યું છે. Modi સરકાર Government Schemes માટે એક common platform બનાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ