તક / ચાર્જિંગ સ્ટેશન ખોલવા માટે સરકાર આપી રહી છે ખાસ ટ્રેનિંગ, બિઝનેસ શરૂ કરવાની મળશે પૂરી જાણકારી

government is giving special training to open charging station

દેશભરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે ચાર્જિંગ સ્ટેશન અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયાર કરવા પર સરકાર દબાણ કરી રહી છે. એના માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. જેમાં તમે ભાગ લઇને પોતાનો બિઝનેસ ઓપન કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ