નિવેદન / WhatsApp જાસૂસી પર સરકારે કહ્યું, નાગરિકોની પ્રાઇવસીની સુરક્ષા માટે પ્રતિબદ્ધ

government is committed to secure indian users on messaging platforms

વોટ્સએપ જાસૂસી મામલામાં સરકારે ગુરુવારે સંસદમાં કહ્યું કે સરકાર વોટ્સએપ જેવા મેસેજિંગ પ્લેટફોર્મો પર નાગરિકોની ગોપનીયતા અને સુરક્ષા પ્રત્યે પૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહના ધ્યાનાકર્ષણ પ્રસ્તાવનો જવાબમાં દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર મેસેજિંગ પ્લેટફોર્મોને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ