તમારા કામનું / આરોગ્ય સેતુ એપ પર નવું ફીચર, એક ક્લિકથી મળી જશે તમારા સ્વાસ્થ્યની તમામ માહિતી

government is bringing changes to the aarogya setu app

સરકાર તરફથી આરોગ્ય સેતુ એપ યુઝર્સ માટે એક નવી સુવિધા શરુ કરાઈ છે. જણાવી દઈએ કે આ સુવિધાથી આરોગ્ય સેતુ એપ યુઝર્સ માટે પોતાનો હેલ્થ રેકોર્ડ રાખવો સરળ બની જશે.

બ્રેકિંગ ન્યૂઝ