ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિર્ણય / ડુંગળીના ભાવને કાબૂમાં લેવા સરકારે લીધો મહત્વનો નિર્ણય, જથ્થાબંધ વેપારી ફક્ત રાખી શકશે આટલો સ્ટોક

government invokes stock limit norms for onions

દેશમાં ડુંગળીના વધતા ભાવને લઈને કેન્દ્ર સરકારે કડક પગલા લીધા છે. ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડુંગળી પર સ્ટોક લિમિટનો નિયમ લાગુ કર્યો છે. જથ્થાબંધ વેપારી હવે ફક્ત 25 મેટ્રિક ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ