સુવિધા / ગ્રાહકોની ફરિયાદની સુનવણી માટે સરકારે લૉન્ચ કરી એપ, 60 દિવસમાં થશે સમાધાન

government introduced app for solve consumer complaints

ગ્રાહકોની ફરિયાદની સુનવણી માટે સરકારે એક એપ લૉન્ચ કરી છે. જેમાં ગ્રાહકો પોતાની ફરિયાદ દાખલ કરી શકશે, જેનો સરકાર દ્વારા 60 દિવસની અંદર નિકાલ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ