ખુશખબર / સરકારી કર્મચારીઓ-પેન્શનર્સને મોટી ભેટ, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

government increased da of 3 percent for government employees madhya pradesh

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનર્સને મોટી ભેટ આપી છે. મધ્ય પ્રદેશ મંત્રીમંડળની સોમવારે યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ